તૈલી ત્વચાની સમસ્યાનો ઉકેલ હમેશા‘ થોડો જટિલ હોય છે,તમારી ત્વચા કપાળ,નાક અને ચિબુકના‘ વિસ્તારોમા‘ ચળકતી અને ચીકાશવાળી દેખાય,વળી બ્લેકહેડ્સ અને પિંપલ્સની સમસ્યા પણ અવારનવાર રહે. તૈલી ત્વચાની કાળજી થોડી મુશ્કેલી ભલે લાવે પરંતુ તેનો જો સમજદારીથી ઉકેલ લાવીએ તો અસંભવ પણ નથી. જો તમારી ત્વચા તૈલી હોય અને ખરેખર તેની કાળજી લેવાની તમારી ઇચ્છા હોય તો તમે પોતાને નીચે જણાવેલા થોડા પ્રશ્ર્નો પુછો...
 

મારી ત્વચા જેવી ત્વચા માટે શું તમે વાપરો છો તે ક્લિન્ઝર યોગ્ય છે?

મારી ત્વચા જેવી ત્વચા  માટે શું તમે વાપરો છો તે ક્લિન્ઝર યોગ્ય છે?

ત્વચાની કાળજી લેવામાં ક્લિન્ઝિંગ બહુ મહત્વનો ભાગ ભજવે છે.તમારી ત્વચા જ્યારે તૈલી હોય ત્યારે જેલ-બેઝ્ડ ફેસવૉશ બહુ ઉપયોગી નીવડે કારણકે તૈલી ત્વચાને જ્યારે બળતરા થતી હોય ત્યારે જેલ ફેસ વૉશ તેને ટાઢક આપે. તમારા જેવી ત્વચા માટે પોન્ડ્સ વાઇટ બ્યુટિ ક્લિન્ઝિંગ જેલ ફેસ વૉશની ભલામણ અમે જરૂર કરીએ. આ ક્લિન્ઝરમાં પ્રચુરમાત્રામાં પર્લ એસેન્સ છે જે તમારી ત્વચાને ચળકાટ અથવા ગ્લો આપશે. તેની ઓક્સિજનેટેડ જેલ ફોર્મ્યુલા ત્વચાને રિફ્રેશ કરી ક્લિન્ઝ કરશે અને તમારી ત્વચામાં ઊંડે સુધી રહેલા કચરા અને વધારનાં તેલને દૂર કરશે જે તૈલી ત્વચા માટે ખૂબ જ આવશ્યક છે.

 

શું તમે મૉઇશ્ર્ચરાઇઝર વાપરવાનું ટાળો છો?

શું તમે મૉઇશ્ર્ચરાઇઝર વાપરવાનું ટાળો છો?

તૈલી ત્વચા ધરાવનારા ઘણાં એમ સમજે કે મૉઇશ્ર્ચરાઇઝર વાપરવાથી તેમની ત્વચા વધારે તૈલી બનશે. પરંતુ મૉઇશ્ર્ચરાઇઝર ન વાપરવાથી તમે તમારી ત્વચાને વધુ હાનિ પહોંચાડો છો કારણકે જો તમે તેને મૉઇશ્ર્ચર નહી કરો તો પોષણ માટે તેમાંથી એનીમેળે જ વધુ તેલ ઝરશે અને ત્વચા વધુ તૈલી લાગશે. એટલે જ તમારા પ્રકારની ત્વચા માટે યોગ્ય મૉઇશ્ર્ચરાઇઝર તમારે પસંદ કરવું જોઇએ. અમારું માનવું છે કે તમારે લેક્મે પીચ મિલ્ક મૉઇશ્ર્ચરાઇઝર પસંદ કરવું જોઇએ. પીચનાં પોષક તત્વોથી ભરેલું આ જાદુઇ ઉત્પાદન તમારી ત્વચાને તૈલી બનાવ્યા વિના ઊંડે સુધી પોષણ આપે.

 

શું તમારા લોશનમાં તમારી ત્વચાને યોગ્ય હોય એવા જ‚રી તત્વો છે?

શું તમારા લોશનમાં તમારી ત્વચાને યોગ્ય હોય એવા જ‚રી તત્વો છે?

તમારી ત્વચા તૈલી હોવાને કારણે તમે કદાચ વિચારો કે લોશન લગાડવાથી તે વધારે ચિકાશવાળી બની જશે. એટલે જ એવું લોશન પસંદ કરવું જ‚રી છે જે તમારી ત્વચા માટે યોગ્ય તત્વો વાપરી પોષણ આપે અને તમને હળવાશનો અનુભવ કરાવે. માટે જ તમારે પસંદ કરવું જોઇએ વેસલીન ઇન્ટેન્સિવ કૅર એલો સૂધી બૉડી લોશન. આ ઉત્પાદનમાં શુદ્ધ એલોવેરાનાં ગુણો છે જે તમારી ત્વચાને ઊંડે સુધી મૉઇશ્ર્ચરાઇઝ કરે અને તમારી ત્વચાની ઉપર હળવાશનો અનુભવ કરાવે.